District

આજે પાટણના 35 કેન્દ્ર પર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા શરૂ

આજે પાટણના 35 કેન્દ્ર પર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા શરૂ

- ચેકિંગ કરી ઉમેદવારોને પ્રવેશ અપાયો
- ઉમેદવારો સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી પરીક્ષા આપશે

પાટણ, રવિવાર 

  પાટણ જિલ્લાના 35 પરીક્ષા કેન્દ્રો પર 8975 ઉમેદવારો આજે અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ હતી. પરીક્ષા માટે 35 આયોગ અધિકારી, 35 તકેદારી અધિકારી, 7 ઝોનલ અધિકારી, 35 કેન્દ્ર સંચાલકોની નિમણુક કરવામાં આવી છે. કુલ 35 પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ થઈ કરી દેવામાં આવ્યા છે.જિલ્લાના 35 પરીક્ષા કેન્દ્રો પર 8975 ઉમેદવારો સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી પરીક્ષા આપશે. 

Embed Instagram Post Code Generator

  પાટણ જિલ્લાના 35 કેન્દ્ર પર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પરીક્ષા આજે રવિવારે યોજાઈ રહી છે. જેમાં ઉમેદવારને પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 35 પરીક્ષા કેન્દ્રોની વિસ્તારથી વાત કરીએ તો, પાટણમાં 21 કેન્દ્રો, હારીજમાં 2, ચાણસ્મામાં 3, સિદ્ધપુરમાં 9 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા ઉમેદવારે પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આમ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો