District

ક્રાઇમ : દિયોદરના કોટડા ગામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી 

ક્રાઇમ : દિયોદરના કોટડા ગામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી 

- આધેડને પાટણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવમાં આવ્યા
- બે સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે 

દિયોદર, ગુરુવાર 

  વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઊંચા વ્યાજે પૈસા ધિરનારાઓની દાદાગીરી પણ વધી રહી છે. મૂડી કરતાં ડબલ રકમ ચૂકવવા છતાં વ્યાજખોરો દ્વારા સતત દબાણ કરીને વસૂલી કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આધેડે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. આધેડને પાટણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવમાં આવ્યા છે. જે મામલે તેમણે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 

  દિયોદરના કોટડા ગામના વાઘાભાઇ સુથારે બે વર્ષ અગાઉ બેન્સો બનાવવા માટે લાખણી તાલુકાના અછવાડીયાના અર્જુનભાઇ સુબાભાઇ રાજપૂત પાસેથી રૂપિયા 20 લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. જેનું અત્યાર સુધીમાં રૂપિયા 9 લાખ વ્યાજ ચૂકવ્યુ દીધુ હોવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી હતી. જગદીશભાઇ વાઘાભાઇ સુથારે ઘરકામ માટે રૂપિયા 7 લાખ લીધા હતા. જે રકમ પણ ચૂકવી દીધી હતી. છતાં અર્જુન રાજપૂતે તેમની રૂપિયા 6.50 લાખની કાર પડાવી લીધી હતી. જગદીશભાઈએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં વાઘાભાઇ સુથારે ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં દિયોદરથી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે તેમના પુત્ર જગદીશભાઇ સુથારે બંને સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. (તસવીર પ્રતિકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો


 

ક્રાઇમ : દિયોદરના કોટડા ગામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી