District

નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર

નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર

- સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ મા ના દર્શન કરી ધન્યતા અનુભવી

- ભક્તોની ભીડને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

હાલોલ, રવિવાર

  આજથી શરૂ થયેલા જગતજનની માં અંબાના નવલા નોરતાના પહેલાં નોરતે પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. રાત્રે જ ભક્તો પાવાગઢ પહોંચી ગયા હતા અને ડુંગર ઉપર જ રાતવાસો કરી વહેલી સવારે મહાકાળી માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 

   આજે આસો નવરાત્રીના પહેલા નોરતે જગતજનની મા અંબાના  વિવિધ સ્વરૂપોનું પૂજન અર્ચન કરવામાં આવશે. ત્યારે આજે પ્રથમ નોરતે પાવાગઢના ડુંગર ઉપર બિરાજમાન મા મહાકાળીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા હતા. પાવાગઢ પહોંચેલા ભક્તોએ ડુંગર ઉપર જ રાતવાસો કર્યો હતો. વહેલી સવારે 4:00 વાગે દર્શન ખુલતાની સાથે જ ભક્તો માની એક ઝલક મેળવીને તેમને નતમસ્તક થઈ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આતુર બન્યા હતા. આગામી નવરાત્રીના નવા દિવસ દરમિયાન દેશભરમાંથી અને વિદેશથી પણ ભક્તો મહાકાળી માતાના દર્શનાર્થે આવશે. દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર