- એક્સપ્લોઝિવ રૂલ્સ પ્રમાણે જગ્યાને સીલ કરી દારૂખાનાનો જથ્થો કબજે કરાયો
- જિલ્લામાં ગેરકાયદે દારૂખાનાનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો
મોડાસા, શનિવાર
મોડાસાના ગાજણ ગામે રહેતા અને માધવ પ્રાયોર એલએલપીના ભાગીદાર મહિલા અરજદારે પોતાની માલિકીની જમીનમાં દારૂખાનાના વેચાણ કરવા માટે કલેક્ટર કચેરી ખાતેથી પરવાનો માગ્યો હતો. દરમિયાન ગાજણમાં વહીવટી વિભાગના અધિકારીઓ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ દરમિયાન માંગણી વાળી જગ્યાએ પરવાના વગર અનધિકૃત દારૂખાનાનો સંગ્રહ કરેલો હોવાનું બહાર આવ્યું છે. જેનો ભંગ થયો હોવાનું સ્થળ તપાસમાં બહાર આવતાં ગાજણમાં આવેલ અરજદારની માંગણીવાળી જગ્યા સીલ કરી તમામ અનધિકૃત જથ્થો સ્થગિત કરી સરકાર કબજે લેવાતાં જિલ્લામાં ગેરકાયદે દારૂખાનાનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ એક્સપ્લોઝિવ રૂલ્સ પ્રમાણે જગ્યાને સીલ કરી દારૂખાનાનો જથ્થો કબજે કરાયો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
માધવ પ્રાયોર એલ.એલ.પીના ભાગીદાર પદ્માબેન એમ. શાહ રહે. બી-5 વ્રજ વિહાર સોસાયટી, પાવન સિટી પાસે, મોડાસાએ ગાજણની પોતાની માલિકીની જમીનમાં દારૂખાનાના વેચાણ કરવાનો પરવાનો મેળવવા બાબતની અરવલ્લી કલેક્ટરને અરજી કરી હતી જે સંબંધે વિભાગીય અધિકારીઓ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરાઇ હતી. જેમાં પરવાનાની માંગણીવાળા સ્થળે વિના મંજૂરીએ અનધિકૃત રીતે દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવતા. એક્સ્પ્લોઝીવ રૂલ્સ-2008 મુજબ દારૂખાનાના સંગ્રહ તથા વેચાણ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવાની થાય છે.જેનો ભંગ થયો હોવાનું સ્થળ તપાસમાં બહાર આવતાં ગાજણમાંઆવેલ અરજદારની માંગણીવાળી જગ્યા સીલ કરી તમામ અનધિકૃત જથ્થો સ્થગિત કરી સરકાર કબજે લેવાતાં જિલ્લામાં ગેરકાયદે દારૂખાનાનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો