Gujarat

ડીસાના આ વડીલની અનોખી ભક્તિ : સાયકલ ઉપર 70 વર્ષની ઉંમરે 450 કિલોમીટરનું અંતર કાપીને માતાના મઢ જશે

ડીસાના આ વડીલની અનોખી ભક્તિ : સાયકલ ઉપર 70 વર્ષની ઉંમરે 450 કિલોમીટરનું અંતર કાપીને માતાના મઢ જશે

- છેલ્લા ૨૫ વર્ષથી વિવિધ યાત્રાઓ કરી રહ્યા છે

- નવ દિવસ કચ્છમાં રહીને સેવા કરશે

ડીસા, સોમવાર

  શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શું જરૂર... સાચી ભક્તિ તમને આંતરિક શક્તિ આપે છે તેમાં કોઈ બેમત નથી અને આ જ વાતને દિશાના એક વડીલ પુરવાર કરી રહ્યા છે. 70 વર્ષની ઉંમર અને 450 કિલોમીટરનું અંતર, મનમાં આશાપુરા માતાના દર્શનની તાલાવેલી, મુખે માડીનું નામ અને હૈયે માં ની ભક્તિ સાથે જુના ડીસાથી માના એક ભક્ત આશાપુરા જવા રવાના થયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 70 વર્ષની ઉંમરે મોટાભાગના વડીલો ઘરમાં નિરાંતે બેસીને કે નજીકના કોઈ મંદિરમાં જઈને ભક્તિ કરતાં જોવા મળે, પણ જુના ડીસાના 70 વર્ષના એક માઈ ભક્ત પોતાની ભક્તિના પ્રતાપે સાયકલ ઉપર 450 km નું અંતર કાપીને આશાપુરાના ધામ એવા માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. ડીસાથી કચ્છમાં આવેલા માતાના મઢ પહોંચવા માટે 450 km નું અંતર કાપવું પડે છે. જુના ડીસામાં રહેતા અને સોમીલ ચલાવતા લાલજીભાઈ પટેલ શુક્રવારે માતાના મઢ જવા માટે સાયકલ લઈને રવાના થયા છે. બુધવારે માં આશાપુરાના દર્શન કરશે. 9 દિવસ સુધી ઉપવાસ કરી માં ના સાનિધ્યમાં જ રહેશે અને ત્યાં સેવા કરશે. 70 વર્ષે સાયકલ ઉપર આવી લાંબી યાત્રા કરવામાં લાલજીભાઈ ને થાક નથી લાગતો તેનું કારણ માં ની ભક્તિનો પ્રતાપ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ડીસાના આ વડીલની અનોખી ભક્તિ : સાયકલ ઉપર 70 વર્ષની ઉંમરે 450 કિલોમીટરનું અંતર કાપીને માતાના મઢ જશે