Gujarat

એસટી નિગમના કર્મચારીઓની દિવાળી સુધરી, એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે

એસટી નિગમના કર્મચારીઓની દિવાળી સુધરી, એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે

- મોંઘવારી ભથ્થાના લાભથી કરવામાં આવી રહેલા અન્યાયના વિરોધમાં કર્મચારીઓએ માગણી કરી હતી
- કર્મચારીઓને 7 ટકા મોંઘવારી આપવાનું આદેશ કર્યો 

 

ગાંધીનગર, મંગળવાર 

  ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવામાં આવશે. સરકારે ડીએ ચૂકવવા માટે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, એસટી કર્મચારી માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણાં લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માગણી કરી હતી. તેના અનુસંધાને એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના લાભથી કરવામાં આવી રહેલા અન્યાયના વિરોધમાં કર્મચારીઓએ માગણી કરી હતી. જેના ભાગરૂપે એસટી નિગમના કર્મચારીઓને 7 ટકા મોંઘવારી આપવાનું આદેશ કર્યો છે. જોકે એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ નિગમના કર્મચારીઓને મોંઘવારીના હપ્તાને લઈને અન્યાય કરવામાં આવી રહ્યો હતો. ત્યારે રાજ્યના જ સરકારી કર્મચારીઓના એક ભાગ એવા એસટી નિગમના કર્મચારીઓ પ્રત્યે કરવામાં આવતી વહાલા દવલાની નીતિને લઈને કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો હતો. જોકે એસ.ટી નિગમના કર્મચારીઓના ત્રણેય માન્ય યુનિયનોની સંકલન સમિતિ દ્વારા નિગમના કર્મચારીઓને પણ રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ મોંઘવારી હપ્તાનો લાભ આપવાની માંગણી કરી હતી. જોકે અંદાજે દસેક વખત માંગણી કર્યા બાદ રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગના આદેશને પગલે એસટી નિગમના કર્મચારીઓને પણ મોંઘવારીનું લાભ આપવાનું આદેશ કર્યો હતો. એસટી નિગમના કર્મચારીઓને સાત ટકા મોંઘવારી વધારાનું લાભ ચાલુ ઓક્ટોબર માસના પગારમાં જ મળી જશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

એસટી નિગમના કર્મચારીઓની દિવાળી સુધરી, એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે