National

કેરળમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, શાળા-કોલેજો બંધ, આજે પણ યલો એલર્ટ જારી

કેરળમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, શાળા-કોલેજો બંધ, આજે પણ યલો એલર્ટ જારી

- કેરળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું 
- કેટલાક સ્થળોએ છ સેન્ટિમીટરથી લઈને 11 સેન્ટિમીટર સુધીનો વરસાદ થઈ શકે 

કેરળ, મંગળવાર 

  કેરળમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને ઘણા લોકોને રાહત શિબિરોમાં રહેવું પડે છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલારૂપે મંગળવારે શાળા-કોલેજો બંધ રાખી છે. તમને જણાવી દઈએ કે કેરળના કોટ્ટયમ, વાઈકોમ અને ચાંગનાસેરી તાલુકામાં પૂર જેવી સ્થિતિને કારણે 17 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં લગભગ 246 લોકો રહે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે
  કેરળના અલપ્પુઝામાં ભારે વરસાદને કારણે જિલ્લા પ્રશાસને શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જીલ્લાના ચેરથલા અને ચેંગનુર તાલુકામાં રાહત કેમ્પ લગાવવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે પણ કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટયમ અને પથાનમથિટ્ટા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ છ સેન્ટિમીટરથી લઈને 11 સેન્ટિમીટર સુધીનો વરસાદ થઈ શકે છે.

સેંકડો એકર પાક નાશ પામ્યો
  કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, રસ્તાઓને નુકસાન થયું છે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જો કે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. ભારે વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સેંકડો એકર પાક નાશ પામ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને તેમના ઘરમાં રહેવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો