- પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત 4 રાજ્યોમાં ધરતી ધ્રૂજી. અહીં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં જોરદાર આંચકા અનુભવાયા હતા
- મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી
આસામ, સોમવાર
પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત 4 રાજ્યોમાં ધરતી ધ્રૂજી. અહીં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં જોરદાર આંચકા અનુભવાયા હતા. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે 6.15 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. , ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવાય છે કે સિલીગુડી અને કૂચ બિહારમાં ભૂકંપ આવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર