- અગાઉ પેથાપુર નજીક ફાળવવામાં આવેલી જમીનનો વિવાદ થયો હતો
- જમીનનું મૂલ્ય ભરપાઈ કરવા માટે જણાવાયું
ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર મનપાને લેન્ડ ફિલ્ડ સાઈટ માટે જગ્યા ફાળવવાને લઈને છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અંતે સાદરા નજીક 50 એકર જેટલી વિશાળ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. જે પેટે 5.50 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. અગાઉ પેથાપુર નજીક ફાળવેલી જગ્યાને લઈને વિરોધ થતાં તે જગ્યાને પડતી મૂકવામાં આવી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર