District

અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે માલપુર અને મેઘરજ તાલુકામાં પાક પલડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા 

અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે માલપુર અને મેઘરજ તાલુકામાં પાક પલડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા 

- ગઈ કાલે માલપુર મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે
- મગફળી અને સોયાબીનના પાકમાં નુકશાન ખેડૂતોની વળતર આપવા માગ

મોડાસા, સોમવાર 

  હવામાન વિભાગે નવરાત્રીના પ્રથમ દિવસથી વરસાદી વાતાવરણ રહેવાની અગાહી કરી હતી ત્યારે ગઈ કાલે બપોરે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. માલપુર મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માલપુર નગર સહિત ગોવિંદપુર, સજ્જનપુરા કંપા, નવા ઘરા, ઉભરાણમાં વરસાદ પડ્યો છે. ત્યારે ખાબકતા ખેતરોમાં પાક પલડી જતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. મગફળી, સોયાબીન સહિત પાકોમાં વરસાદના કારણે નુકશાન થયું હતું. 

  મેઘરજ તાલુકાના રામગઢી, ભૂતિયા, લીંબોદરામાંઅ કાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ચોમાસાની સિઝન જાણે ઓછા વરસાદે લંબાઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે નવલી નવરાત્રીના પ્રથમ દિવસે જ અરવલ્લીમાં વરસાદ ખાબકતા ખેતરોમાં પાક પલડી જતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. મોડાસાના સરલપુર, વડોદરા અને માલપુરના ડોડીયા અને ઉભરાણ પંથકમાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે ખેડૂતોના જમીનમાંથી બહાર કાઢેલ મગફળી જેવા ચોમાસુ પાકો પલળી ગયા હતા અને સોયાબીનમાં પણ નુકસાની જવાની ખેડૂતોએ શંકા વ્યક્ત કરી હતી.ખેતીવાળીને નુકશાન થયું છે. હાલ ખેડૂતોને ખેતરોમાં મગફળી અને સોયાબીનનો પાક તૈયાર પડ્યો છે. ફક્ત પાક લેવાની તૈયારી હતી અને એકાએક વરસાદ થયો જેના કારણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણ પણે પલડી ગયો એક તરફ વાઢીને ઢગલા કર્યા હતા. મગફળી સોયાબીન બહાર આવી ગયા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે માલપુર અને મેઘરજ તાલુકામાં પાક પલડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા