Gujarat

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 3 ઓક્ટોબરના દિવસે

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 3 ઓક્ટોબરના દિવસે
તા. 3 ઓક્ટોબર : 3 OCTOBER તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

- ઇંગ્લેન્ડના વર્સેસ્ટરશાયરમાં રેડડિચ માટે (2017થી) સંસદના સભ્ય અને કન્ઝર્વેટિવ પાર્ટીના રાજકારણી રશેલ હેલેન મેક્લેનનો ભારતમાં ચેન્નાઇ ખાતે જન્મ (1965)
- સુપ્રસિદ્ધ પ્રવાસકથાકાર, ચિત્રકાર, નર્મદાનાં ચિંતક અમૃતલાલ વેગડનો જન્મ (1928)અમૃતલાલ વેગડે કરેલી લગભગ ચાર હજારથી વધારે કિલોમીટરની નર્મદા પરિક્રમાનાં ગુજરાતી અને હિન્દી ભાષામાં ગુણવત્તાસભર પ્રવાસવૃતાન્તો મળ્યા છેકેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, 'પરિક્રમા નર્મદામૈયાની' માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, 'થોડું સોનું થોડું રૂપું' (નિબંધ સંગ્રહ)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક’, ‘સૌન્દર્ય કી નદી નર્મદા' (હિન્દી) માટે મધ્યપ્રદેશ શાસનનું ‘રાષ્ટ્રીય શરદ જોશી સન્માન’, મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર, 'અમૃતસ્ય નર્મદા' (હિન્દી) માટે મધ્યપ્રદેશ શાસનનું રાષ્ટ્રીય શરદ જોશી સન્માન, ઉપરાંત આ બંને હિન્દી પ્રવાસવૃતાન્તો માટે કેન્દ્ર સરકારનો મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર તથા મધ્યપ્રદેશ હિન્દી ગ્રન્થ અકાદમીનું ‘ડૉ.શંકરદયાલ શર્મા સૃજન સન્માન’ વગેરેથી સન્માનિત થયાં હતાંઅમૃતલાલ વેગડનાં ગુજરાતી પુસ્તકોમાં 'પરિક્રમા નર્મદામૈયાની', ‘સૌન્દર્યની નદી નર્મદા', ' થોડું સોનું થોડું રૂપું ', 'સ્મૃતિઓનું શાંતિનિકેતન', 'નદિયા ગહેરી, નાવ પુરાની'. 'સરોવર છલી પડ્યાં!' 'નર્મદાનો પ્રવાસ', 'પરિક્રમા નર્મદામૈયાની' વગેરે છે પરિક્રમા નર્મદા મૈયાની' અમૃતલાલ વેગડનો પરિક્રમા ગ્રંથ છે, આ પ્રવાસ વૃતાંત સુંદર અને રસપ્રદ પુસ્તક છેગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

- આદર્શ જીવનના શાસ્ત્રીય ભારતીય લક્ષ્યો પર આધારિત ટ્રાયોલોજી લખનાર ભારતીય લેખક ગુરચરણ દાસનો જન્મ (1943) - ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે (2009-14) સેવા આપનાર રાજકારણી પ્રનીત કૌરનો જન્મ (1944)
- ભારતીય સીરિયન કેથોલિક પાદરી અને સેન્ટ થોમસ ખ્રિસ્તી સમુદાયના વિદ્વાન પ્લેસીડ જે. પોડીપારાનો જન્મ (1899) - તમિલનાડુના એડવોકેટ-જનરલ તરીકે સેવા આપનાર વકીલ અને રાજકારણી વેંકટા પટ્ટાભી રામનનો જન્મ (1932)
- ભારતીય એમેચ્યોર બોક્સર સોનિયા ચહલનો જન્મ (1997) - મુખ્યત્વે મલયાલમ અને તમિલ, તેલુગુ સાથે હિન્દી ફિલ્મો માટે પણ કંપોઝ કરતા સંગીત નિર્દેશક અને ગાયક શેરેથનો જન્મ (1969)

- બોલિવૂડ ફિલ્મ નિર્માતા, લેખક અને દિગ્દર્શક, દેશભક્તિની એક્શન વોર ફિલ્મો બનાવવા માટે જાણીતા જ્યોતિ પ્રકાશ (જે. પી.) દત્તાનો જન્મ (1949) તેમની યાદગાર ફિલ્મોમાં બોર્ડર, સરહદ, ગુલામી, યતિમ, એલઓસી કારગિલ, રેફ્યુજી, પલટન વગેરે છે તેમના લગ્ન અભિનેત્રી બિંદિયા ગોસ્વામી સાથે (1985માં) થયા હતા
- તમિલ સિનેમામાં અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, મીડિયા વ્યક્તિત્વ અને રાજકારણી સત્યરાજનો જન્મ (1954) - ભારતીય ફેશન ડિઝાઇનર અને ફેશન હાઉસ, હાઉસ ઓફ અનીતા ડોંગરેના સ્થાપક અનીતા ડોંગરેનો જન્મ (1963)
- બ્રિટીશ ટેક્સટાઇલ ડિઝાઇનર, કવિ અને ચિત્રકાર વિલિયમ મોરિસનું ઇંગ્લેન્ડમાં અવસાન (1896) - વૈદિક ઘડિયાળમાં 1 એટલે બ્રહ્મ એક જ છે,

2 એટલે અશ્વિની કુમારો બે છે, 3નો અર્થ સત્વ, રજસ્ અને તમસ્ એમ ત્રણ પ્રકારના ગુણો, 4નો અર્થ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ વેદો ચાર છે; 5 પાંચ પ્રકારના પ્રાણ એટલે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન છે; 6નો અર્થ થાય કે રસ છ પ્રકારના મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો છે; 7 સાત ઋષિ છે; કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ, 8 આઠ પ્રકારની સિદ્ધિ અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ છે; 9 નવ પ્રકારની નિધિઓ પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ હોય છે; 10 દશ દિશાઓ; પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ, 11 એટલે રુદ્રા અગિયાર છે; કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ, અને 12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્ય બાર છે ; અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ઇતિહાસ વિશે જાણવા જેવું : જાણો શું બન્યું હતું 3 ઓક્ટોબરના દિવસે