District
મેદરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
11, October 2023
- ડભોડા પોલીસ દ્વારા જુગારધારાની કલમ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં
- રૂ. 15,600 નો મુદ્દામાલ કબજે લેવાયો
ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાથમી મળી હતી કે મેદરા ગામની સીમમાં આવેલા માધવ ફાર્મ ની સામે ગૌચરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે અને હાલમાં જુગારની પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીના આધારે પોલીસે ખાનગી રહે તપાસ કરીને બાતમી વાળી જગ્યા ઉપર દરોડો કર્યો હતો જ્યાં જુગાર રમી રહેલા ઈ સમયે પોલીસને જોઈને ભાગવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે આરોપીઓને કોર્ડન કરીને પકડી લીધા હતા. જુગાર રમી રહેલા રવિ રજનીકાંત પટેલ( રહે. કોટેશ્વર), ગોપાલ ચિનુભાઈ પટેલ (રહે. ભાટ, ગાંધીનગર), જયેશ રામજીભાઈ ઠાકોર (રહે. રાણીપ, અમદાવાદ ), દિનેશ પ્રકાશભાઈ પ્રજાપતિ (રહે. રાણીપ, અમદાવાદ) તથા શૈલેષ અમૃતભાઈ ઠાકોર (રહે. ભાટ, ગાંધીનગર) ની પોલીસે અટક કરી હતી. સ્થળ ઉપરથી પોલીસે રૂપિયા 15,600 રોકડા કબજે લઈને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો