Gujarat

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપર ફરી ધગધગતા આક્ષેપ કરાયા 
 

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપર ફરી ધગધગતા આક્ષેપ કરાયા 
 

- લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તૂટવાનો સિલસિલો : પ્રદેશ પ્રમુખ ઉવાચ
- આપણા નેતાઓ ભાજપના ખોળામાં બેસી ગયા, ભરતસિંહના કહેવાથી બધું થયું

ગાંધીનગર,બુધવાર

  લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. પ્રદેશ પ્રભારી તાજેતરમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા અને છાપેલા કાટલા જેવા અને સતત હારતા નેતાઓને લોકસભાની બેઠકોની જવાબદારી સોંપી છે. આજે કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે અને જેમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ દીધું છે અને પત્રમાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપર ધગધગતા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપને લઈ ફરીથી કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે અને ભરતસિંહ સોલંકી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહે રાજીનામું આપતાં પત્રમાં ભરતસિંહ સોલંકી ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, આપણા નેતાઓ ભાજપના ખોળામાં જઈને બેઠા છે, ભરતસિંહના કહેવાથી ભૂતકાળમાં જે.વી.કાકડીયા ભાજપમાં જાેડાયા હતા. ભાજપમાં ગયેલા મોટાભાગના કોંગ્રેસના નેતાઓ ભરતસિંહના કહેવાથી ગયા છે અને તેમના વિશ્વાસુ હતા. આ આક્ષેપો બાદ કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે અને સાચું શું અને ખોટું શું તેની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં ફરીથી ભરતસિંહ સોલંકી ચર્ચામાં આવ્યા છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે એક યુવતી સાથે તેમની પત્નીએ પકડ્યા હતા અને ખાસ્સો એવો હંગામો મચ્યો હતો. ભરતસિંહ સોલંકી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવતાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે અને પ્રદેશ પ્રમુખ પણ ઉવાચ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તૂટવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપર ફરી ધગધગતા આક્ષેપ કરાયા