- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાને મોટી ભેટ આપી છે
- પીએમ મોદીએ તેલંગાણાના મહબૂબનગરમાં 13,500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો.
- આ દરમિયાન વડા પ્રધાને મહબૂબનગરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષ્ણા સ્ટેશનથી હૈદરાબાદ (કાચેગુડા) - રાયચુર - હૈદરાબાદ (કાચેગુડા) ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.
તેલંગાણા,રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ તેલંગાણાના મહબૂબનગરમાં 13,500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન વડા પ્રધાને મહબૂબનગરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષ્ણા સ્ટેશનથી હૈદરાબાદ (કાચેગુડા) - રાયચુર - હૈદરાબાદ (કાચેગુડા) ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા તેમણે મહબૂબનગરમાં વિવિધ પ્રોજેક્ટના પ્રદર્શનની મુલાકાત લીધી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર