- રોકડ સહિત ૭૯,૨૨૦નો મુદ્દામાલ કબ્જે લીધો
- પોલીસે ૧૩ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ આદરી
ગાંધીનગર, રવિવાર
અડાલજ પોલીસે ગાંધીનગરના દંતાલી ગામે ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કર્યો છે. બાતમી આધારે પોલીસે દંતાલી ગામે પંચાલ વાસમાં રહેતો રવિ હિતેન્દ્રભાઇ પટેલના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૩ ઇસમોને ઝડપી લીધા હતા. ઈસમોની અંગઝડતીમાંથી ૨૭,૦૦૦ તથા દાવ પરથી રોકડ રકમ, મોબાઈલ સહિત ૭૯,૨૨૦નો મુદ્દામાલ કબ્જે લઈને ૧૩ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ આદરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
પ્રાપ્ત વિગત અનુસાર અડાલજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે દંતાલી ગામે પંચાલ વાસમાં રહેતો રવિ હિતેન્દ્રભાઇ પટેલ કેટલાક માણસોને ભેગા કરી પોતાના મકાનના પહેલા માળે જુગાર રમી રમાડે છે. જે અંતર્ગત પોલીસે હિતેન્દ્રભાઇ પટેલના ઘરે રેડ કરતાં રૂમમાં કેટલાક ઇસમો જુગાર રમતા હતા. આ તમામને કોર્ડન કરીને દબોચી લઈને નામ અંગે પૂછતાં રવિ હિતેન્દ્રભાઈ પટેલ ઉ.વ. ૨૮ (રહે.દંતાલી ગામ, પંચાલ વાસ તા.જી.ગાંધીનગર), નરેશજી બળદેવજી ઠાકોર ઉ.વ. ૩૬ (રહે.દંતાલી ગામ, રવાજીનો વાસ, તા.જી.ગાંધીનગર), અજય પ્રહલદાજી ઠાકોર ઉ.વ. ૨૬ (રહે.દંતાલી ગામ, રવાજીનો વાસ, તા.જી.ગાંધીનગર), રોહીતજી મહેશજી ઠાકોર ઉ.વ. ૩૨ (રહે.દંતાલી ગામ, રવાજીનો વાસ, તા.જી.ગાંધીનગર), છબીલજી ઉર્ફે શની દિનેશજી ઠાકોર ઉ.વ. ૨૨ (રહે.દંતાલી ગામ, રવાજીનો વાસ, તા.જી.ગાંધીનગર), સેંધાજી મંજીજી ઠાકોર ઉ.વ. ૨૬ (રહે.દંતાલી ગામ, ગણપતપરૂ તા.જી.ગાંધીનગર), પાર્થ નિકુલભાઇ પંચાલ ઉ.વ. ૨૬ (રહે.દંતાલી ગામ, પંચાલ વાસ, તા.જી.ગાંધીનગર), મહેશજી ભીખાજી ઠાકોર ઉ.વ. ૩૫ (રહે.દંતાલી ગામ, ટાંકી વાળો વાસ, તા.જી.ગાંધીનગર), રાકેશજી રમેશજી ઠાકોર ઉ.વ. ૨૨ (રહે.શેરથા ગામ, કસ્તુરીનગર પરૂ તા.જી.ગાંધીનગર), દિપક કાંન્તીજી ઠાકોર ઉ.વ. ૩૩ (રહે.શેરથા ગામ, કસ્તુરીનગર તા.જી.ગાંધીનગર), અભિષેક વિજયભાઇ પટેલ ઉ.વ. ૨૮ (રહે. શેરથા ગામ, પટેલનો માઢ તા.જી.ગાંધીનગર), સુરેશ હરીભાઇ રાવળ ઉ.વ. ૩૦ (રહે.બોપલ ગામ, સુથાર વાસ, પોસ્ટ ઓફીસની બાજુમાં તા.દશક્રોઇ જી. અમદાવાદ), મહેન્દ્ર રમેશભાઇ વાઘેલા ઉ.વ. ૩૨ (રહેવાસી. બોપલ ગામ, સોની વાસ, પોસ્ટ ઓફીસની બાજુમાંતા.દશક્રોઇ જી. અમદાવાદ) જણાવ્યું હતું. પોલીસે અંગઝડતી માંથી ૨૭,૦૦૦, દાવ ઉપરથી ૭૨૨૦ તથા મોબાઇલ ૧૦ નંગ સહિત ૭૯,૨૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો