District

ગાંધીનગર મેયર દ્વારા સેકટર-26 અને વોર્ડ નં-9 માં સેકટર- 2 ખાતે રૂ. 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું

- આ વિકાસલક્ષી કાર્યથી વરસાદી પાણીનો વેડફાટ અટકશે- પાણીનો બચાવ થશે
- આ અવસરે સ્થાનિક કાઉન્સિલરઓ, હોદેદારઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર, મંગળવાર 

  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માટે 5 કરોડની વધારાની ખાસ ગ્રાન્ટ ચાલુ વર્ષ માટે ગાંધીનગર મહાનગરપાલિકાને ફાળવી છે. સ્ટ્રોમ વોટર નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે ચાલુ વર્ષ ખાસ ગ્રાન્ટ તરીકે આ 5 કરોડ રૂપિયા ફાળવવાની ગાંધીનગર મહાપાલિકાની માંગણી ગ્રાહ્ય રાખી મુખ્યમંત્રીએ 5 કરોડ ફાળવ્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીએ ફાળવેલી આ 5 કરોડની ખાસ ગ્રાન્ટ મુખ્યત્વે નવી સ્ટ્રોમ વોટર પાઇપ નાંખવા માટેના કામો હાથ ધરાશે.

  ત્યારે આજે ગાંધીનગર મેયર દ્વારા સેકટર-26 અને વોર્ડ નં-9 માં સેકટર- 2 ખાતે રૂ. 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના  મેયર હિતેશભાઈ મકવાણા એ આજરોજ વોર્ડ નં-1 માં સેકટર-26 ગ્રીનસીટી અને વોર્ડ નં-9 માં સેકટર- 2 ખાતે રૂ. 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું. આ દરમિયાન મેયરએ જણાવ્યું હતું કે આ વિકાસલક્ષી કાર્યથી વરસાદી પાણીનો વેડફાટ અટકશે- પાણીનો બચાવ થશે, પાણીના તળ ઉંચા આવશે તેમજ લોકોની સુવિધામાં વધારો થશે. આ અવસરે સ્થાનિક કાઉન્સિલરઓ, હોદેદારઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગર મેયર દ્વારા સેકટર-26 અને વોર્ડ નં-9 માં સેકટર- 2 ખાતે રૂ. 5 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું