- કર્મચારી મંડળના પ્રમુખ તરીકે રાજુભાઈ પરમારની મંત્રી તરીકે સુનિલ કડલિયાની નિમણૂક કરાઈ
ગાંધીનગર જિલ્લા પંચાયતના કર્મચારી મંડળના હોદ્દેદારોની વરણી કરાઈ
ગાંધીનગર જિલ્લા પંચાયતના કર્મચારી મહામંડળની તાજેતરમાં મળેલી બેઠકમાં નવા હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી છે આ બેઠકમાં મહામંડળના પ્રમુખ સ્વર્ગસ્થ પ્રકાશ ત્રિવેદીના અવસાન અંગે શોક ઠરાવ પસાર કરી અને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ મંડળ ના નવા પ્રમુખ તરીકે નાયબ ચીટનીશ પરમારની નિમણૂક કરવામાં આવી હતી ઉપપ્રમુખ તરીકે ગાંધીનગર તાલુકા પંચાયત વિકી પટેલ નિમણૂક કરવામાં આવી છે જ્યારે મંત્રી તરીકે સુનિલ ખડાલીયા સહમંત્રી તરીકે શિરીષ રાઠોડ અને હાર્દિક પટેલની વાણી કરવામાં આવી છે સંગઠન મંત્રી તરીકે મૌલિક પટેલ અને નરેન્દ્ર વાઘેલા નિમણૂક કરાય છે ત્યારે ખજાનચી ખજાનચી તરીકે અર્જુન દરજી અને લાભુ રબારીની વરણી કરવામાં આવી છે. કારોબારી સભ્ય તરીકે રાકેશ શાહ ભરત જાદવ કિરણ દેસાઈ પ્રતિક પટેલ જગદીશ બલદાણીયા અને મુકેશ દેસાઈ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો