District

પર્યાવરણને જાળવવા સ્વછાગ્રહી બનવાનું આહ્વાહન કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

પર્યાવરણને જાળવવા સ્વછાગ્રહી બનવાનું આહ્વાહન કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

 -સ્વચ્છતા સ્વભાવ,આદત અને નિત્યક્રમ બની રહે એ માટે યોગદાન આપવની અપીલ

- સ્વચ્છતાની એક જ ટેવ સ્વીકારવાથી આર્થિક અને શારીરિક બંને રીતે ફાયદો થાય છે

ગાંધીનગર, શુક્રવાર    

   સમગ્ર ભારતમાં ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ અને ‘સ્વચ્છતા એ જ સેવા’ જેવા સેવા મંત્ર સાથે સ્વચ્છતા અભિયાનનો જે પ્રારંભ થયો છે. સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત ૧૮ જુદી જુદી થીમ પર સ્વછતા અભિયાન આગામી બે મહિના સુધી ગુજરાતમાં ચાલવાનું છે.તેમ જણાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવે છે કે તેના પાછળનું કારણ  કે મૂળ હેતુ દેશ અને રાજ્યના દરેક નાગરિકને સ્વચ્છતાનું મૂલ્ય સમજાવી દરેકને સ્વચ્છતા સાથે જોડવાનો છે.

  ઉપરાંત ગંદકીના ઢગ ન થાય અને ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા દ્વારા જે પણ કચરા નિકાલની વ્યવસ્થા થઈ હોય, તેમાં સહયોગી બનવા, કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવા પર તેમણે વધુ ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતાએ આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે. માટે ઘર,ગામ અને રાજ્ય ના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા ની બાબતમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બની રહે છે.જેથી માંદગી પાછળનો ખર્ચ પણ ટાળી શકાય. સ્વચ્છતાની એક જ ટેવ સ્વીકારવાથી આર્થિક અને શારીરિક બંને રીતે ફાયદો થાય છે અને આસપાસ પર્યાવરણ પણ સચવાય છે માટે સ્વચ્છતાનો આગ્રહ સૌએ રાખવો જોઈએ. સ્વચ્છતાની અપીલ સાથે સાથે તેમણે સ્વચ્છતા સ્વભાવ,આદત અને નિત્યક્રમ બની રહે તેના પર ભાર મુકતા જણાવ્યું હતું કે, ઘર સાફ રાખવાની આપણી માનસિકતા છે જ ,આજ રીતે ગામ અને શહેર પણ સાફ રાખવાની માનસિકતા સ્વીકારવામાં આવે તો ભવિષ્યની પેઢી માટે આ એક સ્વભાવગત આદત બની શકે. માત્ર ૧૬  ડિસેમ્બર સુધી નહીં પણ આ ટેવને લાઈફ સાઈકલ રીતે જીવન પર્યંત રાખવા પણ તેમણે સૌને અનુરોધ કરી સ્વચ્છતા અભિયાનમાં સૌને સહભાગી થવા આગ્રહ ભરી અપીલ પણ કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પર્યાવરણને જાળવવા સ્વછાગ્રહી બનવાનું આહ્વાહન કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ