- કચ્છ જિલ્લાને પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે ૩ એમ્બ્યુલન્સ વાન આપવામાં આવી
- તમામ સાધનોથી સજજ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
ગાંધીનગર, ગુરુવાર
રાજ્યના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને ઝડપથી તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ખરીદવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ અને અન્ય એમ્બ્યુલન્સ વાહનોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર