District

ભાવનગરમાં 22 હજાર વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં, મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ

ભાવનગરમાં 22 હજાર વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં, મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ

- 57 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થતાં ખળભળાટ મચી ગયો
- અક્ષયપાત્ર સંસ્થાને રૂ.10 હજારનો દંડ અને તેલ સપ્લાયરને રૂ. 1 લાખનો દંડ કરવામાં આવ્યો 

ભાવનગર, શનિવાર 

  ભાવનગરની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત  57 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થતાં ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં 22 હજાર જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થયા છે. મધ્યાહન ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર       

 મનપાની 57 જેટલી શાળાઓમાં આશરે 22 હજાર વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે. જે બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની શાળાઓમાં મધ્યાહન ભોજનનું કામ અક્ષયપાત્ર નામની સંસ્થાને આપવામાં આવ્યું છે. ખાદ્યતેલના નમૂના ફેલ થયા બાદ મનપાએ અક્ષયપાત્ર સંસ્થાને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે અને તેલ સપ્લાયરને રૂ. 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે મનપાના ફૂડ વિભાગે વર્ષ 2022માં આ શાળાઓમાંથી તેલના નમૂના લીધા હતા. આ નમૂના ફેલ ગયા બાદ છેક 1 વર્ષ અને 8 મહિના બાદ મનપાએ કાર્યવાહી કરી છે. મધ્યાહન ભોજન બનાવતી અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને અત્યાર સુધી કેમ છાવરવામાં આવ્યા અને આટલા સમય સુધી તેમની સામે સામે કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે એક મોટો સવાલ છે.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ભાવનગરમાં 22 હજાર વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં, મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ