Sports

IND vs AUS : રોહિત શર્માના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ, ધોની-દ્રવિડની યાદીમાં થયો સમાવેશ

IND vs AUS : રોહિત શર્માના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ, ધોની-દ્રવિડની યાદીમાં થયો સમાવેશ

- કેપ્ટન રોહિત શર્માએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો 
- મોહમ્મદ અઝહરુદ્દીન વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટી ઉંમરના કેપ્ટન હતા

નવી દિલ્લી,રવિવાર 

    ભારત વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે મહેન્દ્ર સિંહ ધોની અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ કેપ્ટનોને પાછળ છોડી દીધા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

    ભારત વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમી રહ્યું છે. રોહિત શર્મા વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બની ગયા છે. રોહિત શર્મા 36 વર્ષનો છે. મોહમ્મદ અઝહરુદ્દીન વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટી ઉંમરના કેપ્ટન હતા. અઝહરે 1999માં 36 વર્ષ અને 124 દિવસની ઉંમરે વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરી હતી. રોહિત 36 વર્ષ અને 161 દિવસની ઉંમરે વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મામલે રાહુલ દ્રવિડ ત્રીજા નંબર પર છે. દ્રવિડે 2007માં 34 વર્ષ અને 71 દિવસની ઉંમરે કેપ્ટનશીપ સંભાળી હતી. આ લિસ્ટમાં એસએસ ધોની પાંચમા નંબર પર છે. ધોનીએ 33 વર્ષ અને 262 દિવસની ઉંમરે 2015 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરી હતી. રોહિતની વનડે કારકિર્દીમાંઅ 251 વનડે મેચમાં 10112 રન બનાવ્યા છે. જેમાં 30 સદી અને 52 અડધી સદી સામેલ છે. 

વર્લ્ડ કપ મેચમાં ભારત માટે સૌથી વધુ ઉંમરના કેપ્ટન
36 વર્ષ 161 દિવસ - રોહિત શર્મા (2023)
36 વર્ષ 124 દિવસ - એમ અઝહરુદ્દીન (1999)
34 વર્ષ 71 દિવસ - રાહુલ દ્રવિડ (2007)
34 વર્ષ 56 દિવસ - એસ. વેંકટરાઘવન (1979)
33 વર્ષ 262 દિવસ - એમએસ ધોની (2015)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

IND vs AUS : રોહિત શર્માના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ, ધોની-દ્રવિડની યાદીમાં થયો સમાવેશ