- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી
- જ્યારે, પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ તે પછી તેઓ ભારતીય બોલરોની સામે નિષ્ફળ રહ્યા હતા
- આખી ટીમ 191ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. હવે ભારતે જીતવા માટે 192 રન બનાવવા પડશે
અમદાવાદ, શનિવાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. જ્યારે, પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ તે પછી તેઓ ભારતીય બોલરોની સામે નિષ્ફળ રહ્યા હતા અને આખી ટીમ 191ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. હવે ભારતે જીતવા માટે 192 રન બનાવવા પડશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર