International

ગૂગલ પર સર્ચ કરશો આ 3 બાબતો તો જશો સીધા જેલમાં! એક નાનકડી ભૂલ પણ બહુ ભારે પડશે

ગૂગલ પર સર્ચ કરશો આ 3 બાબતો તો જશો સીધા જેલમાં! એક નાનકડી ભૂલ પણ બહુ ભારે પડશે

- ચાઈલ્ડ પોર્નોગ્રાફી, બોમ બનાવવાની રીત, ગર્ભપાત વિશે સર્ચ કરવું ગુના હિત પ્રવૃત્તિ

- સર્ચ કરતા પકડાઈ જાઓ તો થઈ શકે છે 5 થી 7 વર્ષની જેલ

ન્યુયોર્ક, બુધવાર

   આજે આપણે ઈન્ટરનેટ પર કંઈપણ સર્ચ કરવું હોય તો સૌથી પહેલા ગૂગલ પર જઈએ છીએ કારણ કે અહીં આપણને જરૂરી માહિતી મળે છે. પરંતુ Google પર કંઈપણ સર્ચ કરવું તમારા પર ભારે પડી શકે છે, હા, કેટલીક એવી વસ્તુઓ છે જેને તમે Google પર સર્ચ કરી શકતા નથી કારણ કે આમ કરવું એ ગુનો છે જે તમને જેલમાં મોકલી શકે છે. તો એવી કઈ વસ્તુઓ છે જેને તમે ભૂલથી પણ ગૂગલ પર સર્ચ કરવાની જરૂર નથી, આજે અમે તમને તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

એવી કઈ 3 બાબતો છે જેને તમારે ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ન કરવી ? આજે અમે તમને તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
(1) ચાઈલ્ડ પોર્નોગ્રાફી, આ શબ્દનો અર્થ એ છે કે બાળકો સંબંધિત પોર્નોગ્રાફિક સામગ્રી શોધવાનું તમને ભારે પડી શકે છે. ભારતમાં સરકારે આ અંગે કડક કાયદો બનાવ્યો છે, જે તમને પોસ્કો એક્ટ હેઠળ જેલની હવા ખવડાવી શકે છે. જો તમે ગૂગલ પર આવું કંઈ પણ સર્ચ કરતા પકડાઈ જાઓ તો તમને 5 થી 7 વર્ષની જેલ થઈ શકે છે.

(2) બોમ્બ કેવી રીતે બનાવવો તમે ભૂલથી પણ ગૂગલ પર બોમ્બ બનાવવા માટે સર્ચ કરશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આમ કરવાથી તમે સુરક્ષા એજન્સીના રડાર પર આવી જશો અને પછી તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

(3) ગર્ભપાત વિશે શોધ કરવી ભારે પડશે જો તમે પણ Google પર ગર્ભપાત સંબંધિત માહિતી સર્ચ કરશો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો, કારણ કે ભારતમાં સરકારે આ માટે કડક કાયદો બનાવ્યો છે. ડૉક્ટરની મંજૂરી પછી જ આ શક્ય છે, તેથી આગલી વખતે આવું કંઈપણ શોધતા પહેલા વિચારો.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

ગૂગલ પર સર્ચ કરશો આ 3 બાબતો તો જશો સીધા જેલમાં! એક નાનકડી ભૂલ પણ બહુ ભારે પડશે