
- ભેંસાણમાં ગૌશાળામાં શ્રદ્ધા સુમન નિમિત્તે સંતવાણી કાર્યક્રમ યોજાયો
- સ્થાનિક અગ્રણીઓ સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
દિયોદર, સોમવાર
ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ થાય તે હવે જાણે સામાન્ય વાત બની ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં દેવાયત ખાવડ પર રુપિયાનો વરસાદ વરસતો જોવા મળ્યો હતો. રુપિયા 200 અને રુપિયા 500 ની નોટોને સ્ટીલના વાસણોમાં ભરી ભરીને ખાવડ પર વરસાવવામા આવી હતી.
લોક ડાયરાઓમાં ગુજરાતી કલાકારો લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરના ભેંસાણમાં ગૌશાળામાં શ્રદ્ધા સુમન નિમિત્તે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેવાયત ખાવડ પર રુપિયાનો વરસાદ થયો હતો. કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડે રમઝટ બોલાવી હતી. દેવાયત ખવડના ડાયરામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ આ સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણી કાર્યક્રમમાં લોકસાહિત્યકાર પર ફરી એકવાર પૈસાનો વરસાદ થતો જોવા મળ્યો હતો. ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને લવિંગજી ઠાકોર પણ સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં જ લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
