District

ગાંધીનગરમાં પોલીસની હદની માથાકૂટમાં યુવકનો મૃતદેહ સાત કલાક રઝળ્યો

ગાંધીનગરમાં પોલીસની હદની માથાકૂટમાં યુવકનો મૃતદેહ સાત કલાક રઝળ્યો

- સવારે મળી આવેલો મૃતદેહ સાંજે પીએમ માટે મોકલવામાં આવ્યો

- ઇન્ફોસિટી અને સેક્ટર 7 પોલીસ વચ્ચે હદને લઈને વિવાદ થયો હતો

ગાંધીનગર, મંગળવાર

 ગાંધીનગરમાં સોમવારે મળી આવેલા એક મૃતદેહને લઈને વિવાદ સર્જાયો હતો. મૃતદેહ ઇન્ફોસિટી પોલીસ મથકની હદમાં છે કે સેક્ટર 7 પોલીસ સ્ટેશનની હદમાં તે નિર્ણય લેવામાં લાંબો સમય નીકળી ગયા બાદ, શબ વાહિની ન હોવાને કારણે સાત કલાકથી વધુનો સમય નીકળી ગયા બાદ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાંથી અર્ધનગ્ન અવસ્થામાં એક મૃતદેહ મળી આવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડની નજરે મૃતદેહ ચઢ્યા બાદ તુરંત જ આ બાબતે સુપરવાઇઝરને જાણ કરવામાં આવી હતી અને પછી પોલીસને મૃતદેહ અંગે માહિતી આપવામાં આવતા સેક્ટર 7 અને ઇન્ફોસિટી પોલીસ વચ્ચે હદને લઈને માથાકૂટ થઈ હતી. જોકે લાંબી ચર્ચાઓ બાદ અંતે ઇન્ફોસિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન લાંબો સમય પસાર થઈ ગયો હતો. શબવાહીની પણ સમયસર ન આવતા સાત કલાક બાદ મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. 40 થી 45 વર્ષના આશરાના અજાણ્યા યુવકના મૃતદેહ મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. યુવક કોણ છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ યુવકની ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં પોલીસની હદની માથાકૂટમાં યુવકનો મૃતદેહ સાત કલાક રઝળ્યો