District

ગાંધીનગરમાં પરિણીતા પર પતિ અને જેઠ-જેઠાણીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
 

ગાંધીનગરમાં પરિણીતા પર પતિ અને જેઠ-જેઠાણીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
 

- ઘરેથી જતી રહેજે અને ફરીથી ઘરે પાછી આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી 
- ગડદાપાટુનો માર મારી પાવડા વડે હુમલો કરતા ચિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ 

 

ગાંધીનગર, શુક્રવાર 

     ગાંધીનગરમાં પરણીતાને પતિ તથા જેઠ જેઠાણીએ ઘરેથી જતી રહેજે અને ફરીથી ઘરે પાછી આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. તેમજ ગડદાપાટુનો માર મારી પાવડા વડે હુમલો કરતા પરિણીતાએ સાસરિયાઓ સામી ચિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવીછે.   

   ગાંધીનગરના મગોડી ગામે રહેતી પરિણીતાએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ડિમ્પલબેન ભુપતર્સિંહ ઉદાજી બિહોલા પરિવાર સાથે સંયુક્ત પરીવારમા રહે છે. દરમિયાન બપોરના સમયે ઘરે ખાવાનુ બનાવતા હતા તે વખતે તેમના પતિ ભુપતરસિંહ ઘરની બાજુમા આવેલ છાપરામા બેઠા હતા અને જેઠ ભિખુસિંહ ઉદાજી બિહોલા તથા લત્તાબેન ભિખુર્સિંહ બિહોલા પાડોશમાં બેસવામાટે ગયા હતા. તે વખતે તેમના જેઠાણી લત્તાબેન બિહોલા આવીને કહેવા લાગ્યા હતા કે  તુ અહીથી જતી રે મારે જમવાનુ બનાવવાનુ છે અને તુ કેમ જમવાનુ બનાવવા બેસે છે એમ કહી પરિણીતા સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરી ગાળો બોલવા લાગ્યા હતા. જેઠ, જેઠાણી અને  પતિએ આ બાબતે ઝઘડો કરીને પાવડા વડે હુમલો કર્યો હતો. 

    પરિણીતાને જેઠ જેઠાણી તથા તેના પતિએ ગાળો બોલી ગડદા પાટુનો માર મારીને ઘરેથી જતા રહેવા અને ફરીથી ઘરે પાછી આવીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી છે. ત્યારબાદ પરિણીતા પોતાના પિયર ચાલી ગઈ હતી.  આ અંગે તેમણે ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે ભુપતર્સિંહ ઉદાજી બિહોલા તથા ભિખુસિંહ ઉદાજી બિહોલા તથા લત્તાબેન ભિખુસિંહ ઉદાજી બિહોલા તમામ વિરુદ્ધ  ચિલોડા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે) ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં પરિણીતા પર પતિ અને જેઠ-જેઠાણીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી