District

પાટણમાં લગ્નના ૪૦ વર્ષ બાદ સંતાન ન થતાં પતિનો પરિણીતા પર ત્રાસ 

પાટણમાં લગ્નના ૪૦ વર્ષ બાદ સંતાન ન થતાં પતિનો પરિણીતા પર ત્રાસ 

- મહિલાને હૃદયની તકલીફ હોવાથી પતિ તેની સાથે અવારનવાર ઝઘડો કરી ત્રાસ ગુજારતો
- પોલીસે ફરિયાદ આધારે ગુન્હો નોંધી તપાસ આદરી 

પાટણ, રવિવાર 

  મહિલાઓને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપતા હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક બનાવ પાટણમાંથી સામે આવ્યો છે જ્યા લગ્નના ૪૦ વર્ષ બાદ સંતાન ન થતાં પરિણીતાને પતિએ ત્રાસ આપતા પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં દરવાજા ખખડાવવા મજબૂર બની છે. સમગ્ર મામલે પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે. 

  પ્રાપ્ત વિગત અનુસાર સાંતલપુર તાલુકાનાં આંતરનેશ ગામે લગ્નનાં 40 વર્ષ બાદ 55 વર્ષની એક નિસંતાન મહિલા ઘરેલું હિંસાનો ભોગ બની છે. મહિલાને સંતાન ન હોવાથી તેના પતિ તેને વાંઝણી કહીને મેણા ટોણા મારતો હતો. મહિલાને હૃદયની તકલીફ હોવાથી પતિ તેની સાથે અવારનવાર ઝઘડો કરી ત્રાસ ગુજારતો હતો. દરમ્યાન તેનાં પતિએ તેનું ઘર અન્યને વેચી મારતાં પરિણીતા તેનાં પતિને કહેલ કે, કેમ તમે આપણું ઘર વેચી નાંખ્યું, આપણે હવે ક્યાં રહીશું. તેમ કહેતાં તેનાં પતિએ ઉશ્કેરાઇ જઇને ઝઘડો કર્યો હતો.અંતે ઝઘડો વધી જતાં આજુબાજુના લોકો એકઠા થઈ જતાં તેના ભાઈને જાણ કરતાં ભાઇ આવીને તેડી ગયો હતો. આમ પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ પતિ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદ આધારે ગુન્હો નોંધી તપાસ આદરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પાટણમાં લગ્નના ૪૦ વર્ષ બાદ સંતાન ન થતાં પતિનો પરિણીતા પર ત્રાસ