
- આગના બનાવને પગલે પંથકમાં દોડધામ મચી ગઈ
- અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
હિંમતનગર, ગુરુવાર
હિંમતનગરમાં આવેલી નવી સિવિલ સામે પ્લાસ્ટીકના કચરાના ઢગલાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અચાનક પ્લાસ્ટીકના ઢગલાઓમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અઢી કલાક પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
હિંમતનગરમાં હડીયોલ ગામની સીમમાં નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે. જેની સામે ખુલ્લી જગ્યામાં આખાય ગામનો અને આજુબાજુનો પ્લાસ્ટીકનો કચરો ઠલવાય છે ત્યારે ત્યાં ગઈ રાત્રીએ અચાનક પ્લાસ્ટીકના ઢગલાઓમાં આગ લાગી હતી. આગે પળભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ અંગે હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને રાત્રે 11.20 કલાકે જાણ કરી હતી. ત્યાર બાદ ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં પ્રસરેલી આગને કાબૂમાં લેવા માટે અંદાજે 2000 લીટરથી વધુ પાણીનો છંટકાવ અઢીથી ત્રણ કલાક કર્યો હતો અને આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોમાં હાંસકારો થયો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
