
- પૃથ્વી કરતા 100 ગણું વધારે દબાણ ધરાવે છે શુક્રનું વાતાવરણ
- જો 2024 માં તક ચુકી જવાશે તો પછી 2031 અથવા 2026 થી 2028 વચ્ચે લોન્ચિંગનો પ્રયાસ કરાશે
બેંગલુરુ, સોમવાર
ભારત મંગળ અને ચંદ્રયાનની સફળતા બાદ હવે સૂર્ય યાનની સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ઈસરોના ચેરમેન દ્વારા હવે નેક્સ્ટ પ્રોજેક્ટ શુક્ર યાન હોવાનું જણાવવામાં આવ્યું છે.2024 થી 2028 વચ્ચે શુક્રયાનને લોન્ચ કરવાનું પ્લાનિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પૃથ્વી કરતા 100 ગણું વધુ દબાણ ધરાવતા શુક્રના વાતાવરણના અભ્યાસ માટે આ યાન મોકલવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ઈસરોના ચેરમેન એસ સોમનાથ દ્વારા હવે પછીના ડ્રીમ મિશન વિશે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે હવે શુક્ર ઉપર જ્ઞાન મોકલવામાં આવશે શુક્રનું વાતાવરણ ધરતીના વાતાવરણ કરતાં સો ગણો વધારે દબાણ ધરાવે છે જેથી તેનો અભ્યાસ જરૂરી છે હજારો વર્ષ પછી ધરતીની સ્થિતિ પણ શુક્ર જેવી થાય તેવી શક્યતાઓ છે ચંદ્ર પર વાતાવરણ નથી જ્યારે મંગળના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધારે છે જ્યારે શુક્ર એવો ગ્રહ છે જેને વાતાવરણનો થર છે જેથી તેનો અભ્યાસ કરવા માટે હવે શુક્ર યાન ઉપર ઈસરો કામ કરી રહ્યું છે. 2024 થી લઈને 2028 વચ્ચે આ મિશન અને લોન્ચ કરવામાં આવશે. વિનસ ઓર્બીટર મિશન માટે હાલમાં ઈસરો તૈયારીઓ કરી રહ્યું છે. પૃથ્વીથી શુક્રનું અંતર 6.1 કરોડ કિલોમીટર છે. શુક્રના વાતાવરણમાં 96% કાર્બન હોવાથી ત્યાં જીવન અશક્ય હોવા છતાં વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
