- જર્જરિત કોમ્યુનિટી હોલ તોડવાનો 2021 માં હુકમ થયો હતો
- હાલમાં આ જર્જરીત કોમ્યુનિટી હોલ ની આડમાં ન કરવાના કામ થઈ રહ્યા છે
વિપુલ જોષી, ગરબાડા, સોમવાર
ગરબાડા રામનાથ મહાદેવ મંદિર ની પાસે જ એક જર્જરી કોમ્યુનિટી હોલ આવેલો છે જે જર્જરિત કોમ્યુનિટી હોલ તોડવા માટે વહીવટી તંત્ર દ્વારા 2021 માં હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં અત્યાર સુધીમાં આ જર્જરી કોમ્યુનિટી હોલને તોડવામાં નહીં આવતા હાલમાં આ જર્જરી કોમ્યુનિટી હોલ ની આડ માં ન કરવાના કામો થઈ રહ્યા છે.