Gujarat

ભાજપમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી : પાર્ટીમાં આંતરિક લડાઈ ચરમસીમાએ : કોંગ્રેસ

ભાજપમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી : પાર્ટીમાં આંતરિક લડાઈ ચરમસીમાએ : કોંગ્રેસ

- પાર્સલ મોકલવાવાળાની તપાસ થાય તો તેના છેડા કમલમ સુધી પહોંચશે 
- કમિશન કમલમ સુધી પહોંચે છે : પ્રજાના પૈસે ભાજપની તિજાેરી ભરવાનું ષડયંત્ર

ગાંધીનગર,રવિવાર

  ભાજપમાં આંતરિક લડાઈ ચરમસીમાએ પહોંચી છે અને પત્રિકાકાંડથી લઈ પેન ડ્રાઈવ ફરતી કરનારા ભાજપના છે જે અને ગૃહ મંત્રી રાજીનામું આપશે તેવી અફવા ફેલાવનારા પણ ભાજપના છે. ભાજપમાં હંમેશા ઘાટ કરતા ઘડામણ મોંઘી હોય છે, મોટું કમિશન કમલમ સુધી પહોંચે છે અને પ્રજાના પૈસે ભાજપના તિજાેરી ભરવાનું ષડયંત્ર ચાલતું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. નડીઆદમાં સંવાદ કાર્યક્રમમાં ભાજપની સરકારને આડેહાથ લીધી હતી અને પાર્સલ મોકલવાવાળા અને છોડાવવાવાળા પણ ભાજપના જ હોવાની વાત કરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય છે. હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે અને તેનું કમિશન પણ કમલમ સુધી પહોંચશે. પત્રિકા કાંડ હોય કે પેન ડ્રાઈવય હોય કે ગૃહ રાજ્યમંત્રીનું રાજીનામું આપવાની અફવા ફેલાવનારા પણ ભાજપના જ હોય છે. પાર્ટીમાં આંતરિક લડાઈ ચરમસીમાએ પહોંચી છે અને જેમાં વિવાદ કરનારા અને કરાવવાવાળા પણ ભાજપના હોય છે. મોટા-મોટા કામોમાં કમિશન લેવામાં આવે છે અને તે કમિશન કમલમ સુધી પહોંચે છે અને મોટું કમિશન લેવામાં આવે છે. પ્રજાના પૈસે ભાજપની તિજાેરી ભરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસના સંમેલનમા મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી છે અને જન સંપર્ક અભિયાન તેજ કરવામાં આવી રહ્યંું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ભાજપમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી : પાર્ટીમાં આંતરિક લડાઈ ચરમસીમાએ : કોંગ્રેસ