International

ઈરાન 15 દિવસમાં બનાવી શકે છે પરમાણુ હથિયાર, અમેરિકાએ કર્યો સનસનીખેજ ખુલાસો, કહ્યું- આ જગ્યાએ થઈ રહી છે પરિક્ષણની તૈયારી !

ઈરાન 15 દિવસમાં બનાવી શકે છે પરમાણુ હથિયાર, અમેરિકાએ કર્યો સનસનીખેજ ખુલાસો, કહ્યું- આ જગ્યાએ થઈ રહી છે પરિક્ષણની તૈયારી !

- ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવા માટેની તમામ સામગ્રીનો પૂરતો જથ્થો છે
- ઈરાન પાસે હવે પરમાણુ હથિયાર બનાવવા માટે ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે

અમેરિકા, મંગળવાર 

  અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાન આગામી બે અઠવાડિયામાં પરમાણુ હથિયારો વિકસાવી શકે છે. યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવા માટેની તમામ સામગ્રીનો પૂરતો જથ્થો છે. ડિફેન્સ મિનિસ્ટ્રીની સ્ટ્રેટેજી ફોર કાઉન્ટરિંગ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન રિપોર્ટ 2023માં કહેવામાં આવ્યું છે કે ઈરાન પાસે હવે પરમાણુ હથિયાર બનાવવા માટે ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.ઈરાન લાંબા સમયથી પરમાણુ હથિયાર બનાવવાના પોતાના કાર્યક્રમ પર કામ કરી રહ્યું છે. આ જ કારણ છે કે અમેરિકાએ તેના પર ભારે પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનમાં યુરેનિયમનું ઉત્પાદન પરમાણુ હથિયારો વિકસાવવાના સ્તરે પહોંચી રહ્યું છે. એવી પ્રબળ સંભાવના છે કે ઈરાન હવે પરમાણુ હથિયારો માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

પર્વતોમાં પરમાણુ કાર્યક્રમ ચાલી રહ્યો છે
  અમેરિકા સેટેલાઈટ ઈમેજ દ્વારા ઈરાન પર સતત નજર રાખી રહ્યું છે. આ વર્ષે મે મહિનામાં અમેરિકાએ કહ્યું હતું કે ઈરાન પહાડોની નીચેથી પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. ઈરાન ત્યાં ટનલ ખોદીને પરમાણુ હથિયાર બનાવવાનો કાર્યક્રમ ચલાવી રહ્યું છે. 'ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી'એ તાજેતરમાં દાવો કર્યો હતો કે પરમાણુ હથિયાર બનાવવા માટે 90 ટકા સુધી યુરેનિયમની જરૂર છે. ઈરાન પાસે 84 ટકા યુરેનિયમ છે.

અમેરિકા સાથેનો કરાર 2018માં તૂટી ગયો હતો
  2018માં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવા માટે ચીન, અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ સાથે ડીલ કરવામાં આવી હતી. 2018 માં, ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર કરારમાંથી બહાર આવી, જે પછી ઈરાને ફરીથી તેના પરમાણુ કાર્યક્રમોને વેગ આપવાનું શરૂ કર્યું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઈરાન 15 દિવસમાં બનાવી શકે છે પરમાણુ હથિયાર, અમેરિકાએ કર્યો સનસનીખેજ ખુલાસો, કહ્યું- આ જગ્યાએ થઈ રહી છે પરિક્ષણની તૈયારી !