- 2100 થી વધુ લોકો ઘાયલ
- ઇઝરાયેલ દ્વારા ગાઝાપટ્ટીમાં હમાસની 426 જગ્યાઓ નષ્ટ કરવામાં આવી
ઇઝરાયલ, સોમવાર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના ત્રીજા દિવસે સ્થિતિ ચિંતાજનક છે અત્યાર સુધીમાં 1400 થી વધુ નિર્દોષોના મોત થયા છે. અમેરિકા દ્વારા ઇઝરાયલની મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ઇઝરાયેલ દ્વારા અમાસની 426 જગ્યાઓને નષ્ટ કરી દેવામાં આવી છે. હમાસ દ્વારા ઇઝરાયેલમાંથી 163 લોકોને કિડનેપ કરીને તેમને પ્લાઝા પટ્ટી નજીકના બંકરમાં રાખવામાં આવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર