- પેલેસ્ટિનિયન સશસ્ત્ર આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું
- રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજી સમાપ્ત થયું ન હતું ત્યાં વિશ્વ સમક્ષ વધુ એક યુદ્ધ આવ્યું છે. હમાસ ઇઝરાયલ પર આકાશથી ધરતી સુધી હુમલો કરી રહ્યું છે
- આ હુમલામાં અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલના લોકોના મોત થયા છે.
ઇઝરાયેલ, શનિવાર
પેલેસ્ટિનિયન સશસ્ત્ર આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજી સમાપ્ત થયું ન હતું ત્યાં વિશ્વ સમક્ષ વધુ એક યુદ્ધ આવ્યું છે. હમાસ ઇઝરાયલ પર આકાશથી ધરતી સુધી હુમલો કરી રહ્યું છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલના લોકોના મોત થયા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હમાસના આતંકવાદીઓએ દેશના 17 નાગરિકોને બાંધી દીધા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર