- જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. બે દાણચોરો પાસેથી 30 કિલો કોકેઈન મળી આવ્યું છે
- રામવન વિસ્તારમાં બે દાણચોરો પાસેથી ઝડપાયેલા કોકેઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડ રૂપિયા છે
- રામવન પોલીસે બંને તસ્કરોની ધરપકડ કરી છે
જમ્મુ કાશ્મીર, રવિવાર
જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. બે દાણચોરો પાસેથી 30 કિલો કોકેઈન મળી આવ્યું છે. રામવન વિસ્તારમાં બે દાણચોરો પાસેથી ઝડપાયેલા કોકેઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડ રૂપિયા છે. રામવન પોલીસે બંને તસ્કરોની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કોકેઈનની દાણચોરીનું પગેરું શોધવાનું શરૂ કર્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર