- મોબાઈલ ટાવર નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી
- નવરાત્રી પૂર્વે દર્શનાર્થીઓની ભારે ભીડ પાવાગઢમાં જોવા મળી
હાલોલ, શનિવાર
જગતજનની મા અંબાના નવલા નોરતાને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હંગામી ધોરણે ખાણીપીણીના સ્ટોલને પણ આપવામાં આવી છે. શુક્રવારે 50, 000 થી વધુ દર્શનાર્થીઓએ માના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
નવરાત્રિને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પાવાગઢમાં દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મોટાપાયે યાત્રિકોની સુવિધા ને ધ્યાનમાં લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. માચી ખાતે હંગામી ધોરણે ખાણીપીણીના સ્ટોલ ધમધમતા થયા છે. સાથે સાથે આરોગ્ય તંત્રની બે ટીમ 24 કલાક તૈનાત રહેશે. નવરાત્રી પહેલા શુક્રવારે જ 50000 થી વધુ દર્શનાર્થીઓએ માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાત્રિ દરમિયાન પાવાગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક મામલતદારો માચી અને ડુંગર વિસ્તારમાં ફરજ બજાવશે. એસટી વિભાગ દ્વારા પણ નવરાત્રી દરમિયાન 50થી વધુ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાવાગઢમાં નેટવર્કની સમસ્યા હોવાથી હાલમાં પ્રશાસન દ્વારા માચી અને ડુંગર પર દુધિયા તળાવ પાસે મોબાઇલ ટાવર ઉભા કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો