District

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દાહોદ અને તાલુકા શૈક્ષિક મહાસંગ દ્વારા ગરબાડા ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખને રજૂઆત

- આ પ્રસંગે ગરબાડા તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી.હતી

વિપુલ જોષી ગરબાડા, સોમવાર

 રાષ્ટ્રીય સંયુક્ત મોરચા પ્રેરીત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ અને તાલુકા શૈક્ષિક મહાસંઘ ગરબાડા  દ્વારા 133 - ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ માન કરણસિંહ ડામોર સાહેબને "જૂની પેન્શન યોજના" ફરી શરૂ કરવા માટે આવેદન આપવામાં આવ્યુ હતું

  જે આવેદન આપવાના કાર્યક્રમમા શૈક્ષિક મહાસંઘ ગરબાડાના અધ્યક્ષ મહામંત્રી, જિલ્લા પ્રતિનિધિ તથા શૈક્ષિક મહાસંઘની સમગ્ર ટીમ સાથે મોટી સંખ્યામાં ગરબાડા તાલુકાના શિક્ષકો દ્વારા 133-ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ને જુની પેન્શન યોજના એ અમારો મહત્વનો અને પ્રાણ પ્રશ્ન છે અને દરેક કર્મચારીનો અધિકાર પણ છે.  તેનો લાભ અમને મળવો જ જોઈએ.તે બાબતે ધારાસભ્ય  તથા જિલ્લા પંચયતના ના પ્રમુખ ને સરકારમાં યોગ્ય રજૂઆત કરવા તથા ઘટતું કરવા રજુવાત કરવામા આવી. આ પ્રસંગે ગરબાડા તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી.હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દાહોદ અને તાલુકા શૈક્ષિક મહાસંગ દ્વારા ગરબાડા ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખને રજૂઆત