District

ગરબાડા તાલુકા કુમાર શાળામાં સંકલ્પ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

- ત્રણ શાળાના 500 જેટલા બાળકોએ 21 જેટલી પ્રવૃત્તિઓ રજૂ કરતા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

વિપુલ જોષી, ગરબાડા, શનિવાર

  ગરબાડા તાલુકાની એસપીરેશનલ તરીકે પસંદગી અંતર્ગત શિક્ષા એક સંકલ્પની થીમ સાથે ત્રણ શાળાના 500 જેટલા બાળકોએ 21 જેટલી પ્રવૃત્તિઓ રજૂ કરતા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 તાલુકા કુમાર શાળા ગરબાડા ખાતે તા .૦૭/ ૧૦/ ૨૦૨૩ ને શનિવારના રોજ તાલુકા પ્રભુખ મયુર ભાભોરના અધ્યક્ષપણા હેઠળ સંકલ્પ સપ્તાહની  ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિષેશ તરીકે જિલ્લા સભ્ય અર્જુનભાઈ ગારી અને તાલુકા શિક્ષણાધિકારી આર.એ.ગડરિયા અને મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા સભ્ય એસ.એમ.સી સભ્યો, પંચાયતના સભ્ય સાથે શાળાના તમામ શિક્ષકો, પેટા શાળાના આચાર્ય ઓ, સી.આર.સી.કો.ઓ અને બી.કે.ની ઉપસ્થિત રહયા હતા. જે કાર્યક્રમમાં આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય નરવતભાઈ એલ ડામોર ધ્વારા કરવામાં આવ્યુ હતુ.સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.એ ગડરીયાએ તમામ એન્ડિકેટરની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ગરબાડા તાલુકાને એસ્પીરેશનલ તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે "શિક્ષા એક સંકલ્પ" ની થીમ્સ સાથે તાલુકા કુમાર શાળા ગરબાડા, તાલુકા કન્યા શાળા અને અંગ્રેજી માધ્યમ તાલુકા શાળા આ ત્રણ શાળાના કુલ ૫૦૫ જેટલા બાળકોએ ડિઝીટલ લીટરશી, જોય ઓફ લર્નિંગ , પડેગી બેટી તો બઢેગી બેટી અને બેસ્ટ સ્ટુડન્ટ એન્ડ બેસ્ટ ટીચર આ ચાર વિભાગમાં ૨૧ જેટલી પ્રવૃતિઓ બાળકો ઘ્વારા રજુ કરવામાં આવી હતી.આ તમામ પ્રવૃતિઓને આવેલ મહેમાનો એ નિહાળી હતી અને પ્રથમ નંબર આવેલ બાળકોને ઈનામ, એવોર્ડસ પ્રમાણપત્રો આપી પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ.ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીએ તિથિ ભોજનમાં વેજિટેબલ પુલાવ અને કેળા આપ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગરબાડા તાલુકા કુમાર શાળામાં સંકલ્પ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી