District

આમાં કેમ માનવું કે ગુજરાતમાં છે દારૂબંધી ? કલોલ પોલીસનો દારૂના અડ્ડા પર દરોડો 

આમાં કેમ માનવું કે ગુજરાતમાં છે દારૂબંધી ? કલોલ પોલીસનો દારૂના અડ્ડા પર દરોડો 

- ગુજરાતમાં દારૂબંધી છે પણ માત્ર કાગળ પર છે તેવું કહેવું જરા પણ ખોટું નથી 
- પોલીસે કુલ 29,655નો મુદામાલ કબજે કરી વોંટેડ આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા

કલોલ, ગુરુવાર 

  ગાંધીના ગુજરામાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે,પણ તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પુષ્કળ પરમાણમાં દારૂનું સેવન કરાય છે.અને વેચાય પણ છે. પણ હવે પોલીસ પણ સફાળી જાગી છે. કલોલ પોલીસે બાતમીના આધારે ખોરજ ડાભી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. 

  કલોલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખોરજ ડાભી ગામની સીમમાં ખુમાનસિંહ ઘનશ્યામસિંહ ડાભી વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે અને હાલમાં આ પ્રવૃતિ ચાલુ છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે દરોડો કરતા સ્થળ પર કોઈ મળી આવ્યું નહતું. બાદમાં પોલીસ સ્ટાફના માણસોએ ખેતરમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો જેની કિમત રૂ. 29,655નો મુદામાલ કબજે કરી વોંટેડ આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

આમાં કેમ માનવું કે ગુજરાતમાં છે દારૂબંધી ? કલોલ પોલીસનો દારૂના અડ્ડા પર દરોડો