
- ફિઝિયોથેરાપિસ્ટ તબીબ છેલ્લા દોઢ વર્ષથી દવાખાનું ચલાવતા હતા
- ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તબીબ આલમમાં ફફડાટ
ખેડબ્રહ્મા, શનિવાર
ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલ એક ઓર્થોપિડિક હોસ્પિટલ દોઢ વર્ષથી ફિઝિયોથેરાપિસ્ટ ચલાવતાં હોવાની ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ઓર્થોપિડિક હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારીએ મુલાકાત લેતાં હાજર તબીબ એક ફિઝિયોથેરાપિસ્ટ તબીબ હોવા છતાં છેલ્લા દોઢેક વર્ષથી દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર જાતે કરતા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલ જય અંબે ઓર્થોપિડિક હોસ્પિટલ ફિઝિયોથેરાપિસ્ટ ચલાવતા તાલુકા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લેતાં કોઈ ઓર્થોપિડિક ડોક્ટર કે એમબીબીએસ ડોકટર હાજર મળ્યા ન હતા. હાજર તબીબ લાલસિંહ સી. વાઘેલાની પૂછપરછ કરતાં કરાઇ હતી. જેમાં તમામ દર્દીઓની સારવાર જાતે કરતા હતા અને તેઓના કેસ પેપરમાં પણ જાતે નોંધ કરી એલોપેથી સારવાર કરતા હતા. તબીબ બિનઅધિકૃત રીતે લોકોના જીવન સાથે ચેડાં કરાતા હોવાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલમાં એક્સપાયરી દવા તથા ઇન્જેક્શનનો જથ્થો પણ મળ્યો હતો.હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટનો ગાઈડલાઈન મુજબ નિકાલ કરાયો ન હતો. હોસ્પિટલમાં વપરાયેલ સિરીંજ નીડલ ખુલ્લામાં બારી પર મૂકેલી મળી આવી હતી. તબીબ દ્વારા દર્દીઓને એલોપેથીક ઇન્જેક્શન તથા દવા દ્વારા સારવાર કરી લોકોને ગેર માર્ગે દોરવામાં આવેલ હોવાથી આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
