International

ભવ્ય સમારોહ સાથે અમેરિકામાં અક્ષરધામનું લોકાર્પણ

ભવ્ય સમારોહ સાથે અમેરિકામાં અક્ષરધામનું લોકાર્પણ

- પૂ. પ્રમુખસ્વામી મહારાજના સ્વપ્નને સાકાર થતું દુનિયાએ નિહાળ્યું

- મહંત સ્વામીના જન્મદિન જ અક્ષરધામનું લોકાર્પણ

રોબિન્સવિલે, સોમવાર

  પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું અમેરિકામાં અક્ષરધામનું સ્વપ્ન પૂજ્ય મહંત સ્વામીએ પરિપૂર્ણ કર્યું. મહંત સ્વામીના જન્મદિવસે જ એક ભવ્ય મહોત્સવ સાથે અક્ષરધામનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગાજરમાં સમારંભમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપરાંત સ્થાનિક લોકો અને દેશ વિદેશના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અમેરિકાના ન્યૂજર્સીમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે મહંત સ્વામીના જન્મદિવસની ધન્ય ઘડી અને પ્રમુખસ્વામી મહારાજના સ્વપ્નને વિશ્વ માટે ખુલ્લુ મુકવાની ક્ષણ આવી પહોંચી હતી. ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં અક્ષરધામનું મહંત સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ અને અન્ય પ્રતિમાઓની ગુજરાતી મોટી સંખ્યામાં હરિભક્તો મહાનુભાવો ની ઉપસ્થિતિમાં અક્ષરધામની લોકાર્પણ વિધિ પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે મહંત સ્વામીએ આશિર્વચન આપ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ભવ્ય સમારોહ સાથે અમેરિકામાં અક્ષરધામનું લોકાર્પણ