- હાઇવે નંબર 53 પરની ઘટના
- મૃત્યુ પામેલ દીપડાનું બચ્ચું પાંચ થી છ માસની ઉંમરનું હતું
બારડોલી, શનિવાર
બારડોલી નજીક ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ વાહનની અડફેટે આવી જવાથી એક દીપડાના બચ્ચાનું મોત થયું છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા ટીમે સ્થળ ઉપર જઈને દીપડાના બચ્ચાનો મૃતદેહ કબજે લીધો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર