District

દિયોદરના રાંટીલા ગામ પાસેથી 1.35 લાખનો વિદેશી દારૂ પકડાયો

દિયોદરના રાંટીલા ગામ પાસેથી 1.35 લાખનો વિદેશી દારૂ પકડાયો

- વિદેશી દારૂની 300 બોટલો ચોરખાનામાંથી મળી આવી 
- ડાલા ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી 

દિયોદર, શનિવાર 

    બનાસકાંઠા એલસીબી પોલીસને દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા હાથ લાગી છે. બાતમી આધારે એલસીબી ટીમે દિયોદરના રાટીલા ગામ પાસેથી પીક અપ ડાલામાં ચોરખાનામાં સંતાડેલો વિદેશી દારૂનો 1.35 લાખનો જથ્થો પકડી ડાલાના ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Embed Instagram Post Code Generator

    પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા એલ.સી.બીની ટીમ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રીતે બાતમી મળી હતી કે, એક પિકઅપ ડાલાનો ચાલક દારૂનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી આવનાર છે, જે આધારે ટીમે અમદાવાદ તરફ જતા રામવાસ હાઈવે રોડ ઉપર નાકાબંધી કરતાં બાતમીવાળુ ડાલુ આવતા તેને અટકાવી ડાલાના પાછળનો ભાગ ખોલાવીને તપાસ કરતા મોટી માત્રામાં દારૂ સંતાડેલો જોવા મળ્યો હતો. 1.35 લાખની કિંમતની દારૂની 300 બોટલો તેમ જ પિકઅપ ડાલુ સહિત 1,36,500નો મુદામાલ કબ્જે લઇ ડાલાના ચાલક માંગીલાલ હરચંદરામ બિશ્નોઇ (રહે.ખારા બિશ્નોઇ કી ઢાણી થાણા સાંચોર રાજસ્‍થાન)ને ઝડપી પાડી ગુન્હો દાખલ કરી તપાસ આદરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો