- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આરોગ્ય ટીમે ખાસ તાલીમ આપી
- હૃદય રોગના હુમલાના વધી રહેલા બનાવોને પગલે વધુમાં વધુ લોકો cpr ની ટ્રેનિંગ લે તે જરૂરી
ગાંધીનગર, મંગળવાર
રાજ્યમાં હૃદય રોગના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. રોજેરોજ હાર્ટ એટેકના અને તેને કારણે મૃત્યુના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો cpr ની તાલીમ લે તે જરૂરી છે. આ શુભઆશયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આરોગ્ય ટીમ દ્વારા મહુન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર