District

મહેસાણાની શિક્ષિકાના મોતમાં નવો ફણગો ફૂટ્યો, હાર્ટ એટેકથી નથી થયું મોત, જાણો સત્ય શું છે ?

મહેસાણાની શિક્ષિકાના મોતમાં નવો ફણગો ફૂટ્યો, હાર્ટ એટેકથી નથી થયું મોત, જાણો સત્ય શું છે ?

- પ્રથમ દ્રષ્ટીએ તો મોત હાર્ટ અટેકથી થયાના અહેવાલ હતા

- શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત ફર્યાં બાદ તેનુ મોત નિપજ્યુ હતું

મહેસાણા, મંગળવાર

  રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાઓ બની રહીછે ત્યારે મહેસાણાની શિક્ષિકનું મોત પણ  હાર્ટ એટેકથી થયું હોવાના અહેવાલ હતા. જોકે મહેસાણાના દિયસનની શિક્ષિકાના હાર્ટ એટેકના મોતને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે કે આ 22 વર્ષિય શિક્ષિકાનું હાર્ટ અટેકથી નહિ, પરંતુ પારાની ગોળીને કારણે થયું હતું. તેમણે અજમા બગડે નહિ  તે માટે અજમામાં પારાની ગોળી મૂકેલી હતી. અજમા સાથે તે આ ગોળી પણ ગળી જતાં શિક્ષિકાનું મોત થયું હતું. જોકે સવાલ એ થાય છે કે ડોક્ટરે તપાસ કરતા એવું શા માટે લાગ્યું કે  શિક્ષિકાનું મોત હાર્ટ એટેકથી થયું છે. કારણ કે પારાની ગોળી ઝેરી હોય છે તો શિક્ષિકાના શરીરમાં ઝેરની અસર શા માટે ન જોવા મળી?

Embed Instagram Post Code Generator

  ઉલ્લેખનિય છે કે, મહેસાણાના દેદિયસનની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકાનું મોત હાર્ટ એટેકથી થયાનો પહેલા અહેવાલ આવ્યો હતો,નવરાત્રિને લઇને સ્કૂલમાં શનિવારે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન હતું.  ત્યારે શિક્ષિકા ઋચિકા શાહ પણ આ સેલિબ્રેશનમાં ગયા હતા અને ગરબે ઘૂમીને પરત ઘરે આવ્યા બાદ તેમનું મોત નિપજ્યુ હતું. પ્રથમ દ્રષ્ટિએ તેમનું મોત હાર્ટ અટેકથી થયાના અહેવાલ સામે આવ્યા હતા, પરંતુ હકીકત હાર્ટ અટેક નહી, પરંતુ પારાની ગોળી હતી. જેના કારણે તેમનું નિધન થયું.   વાસ્તવિકતા એ હતી કે  અજમો બગડે નહિ એ માટે તેમણે પારાની ગોળીઓ મૂકી હતી અને અજમો ખાવાની સાથે સાથે શરતચૂકથી તે  ગોળી ગળી જતાં તેમનું મોત થયુ હોવાનું રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે. પ્રથમ દ્રષ્ટીએ તો મોત હાર્ટ અટેકથી થયાના અહેવાલ હતા, પરંતુ તે પછી પારાની ગોળી જવાને કારણે મોત થયુ હોવાની વિગતો સામે આવી છે,ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો