District

સુરતમાં નરાધમ પતિએ જ પત્ની પર કરાવ્યો બળાત્કાર : મિત્રની હવસ પૂરી કરવા પત્નીને મારતો, છેલ્લા 3 મહિનાથી ચાલે છે આ ખેલ

સુરતમાં નરાધમ પતિએ જ પત્ની પર કરાવ્યો બળાત્કાર : મિત્રની હવસ પૂરી કરવા પત્નીને મારતો, છેલ્લા 3 મહિનાથી ચાલે છે આ ખેલ

- પતિ-પત્નીના પવિત્ર સંબંધને શર્મસાર કરતો કિસ્સો 
- પાંડેસરામાં રહેતી મહિલાને તેનો પતિ જ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો

સુરત, રવિવાર 

  સુરતમાંથી પતિ-પત્નીના પવિત્ર સંબંધને  શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.  સુરતમાં પતિએ જ પોતાની પત્ની ઉપર બળાત્કાર કરાવ્યો છે. સુરતના પાંડેસરામાં રહેતી મહિલાને તેનો પતિ જ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. એટલું જ નહીં જો મહિલા ના પાડે તો તેને માર મારતો હતો. પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પોતાના ભાઇને આ બાબત જણાવી હતી. જેથી મામલો બહાર આવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી પતિનો મિત્ર દુષ્કર્મ આચરતો હતો. સુરતમાં 36 વર્ષીય મહિલાએ પતિ અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે પતિ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો, છેલ્લા 3 મહિનાથી પતિનો મિત્ર દુષ્કર્મ આચરતો હતો. પતિના કામોથી કંટાળીને પત્નીએ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની આપવીતી સંભળાવી હતી. જે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને પતિ અને તેના મિત્રની ધરપકડ કરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સુરતના વડોદ ગામના કમલા ચોકમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ તેના પત્ની વિરેન રામહર્ષ દુબે અને પતિના મિત્ર મનીષ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા મુળ યુપીની રહેવાસી છે. હાલમાં તે તેના પતિ સાથે સુરતમાં રહે છે જ્યારે તેમનો પુત્ર યુપીમાં રહે છે. જેમાં પતિની હાજરીમાં પતિનો મિત્ર મહિલા સાથે બળાત્કાર કરતો હતો. એટલું જ નહિ પરિણીતાએ આવું કરવાની ના પાડી તો પતિ તેને માર મારતો હતો. જેના કારણે પરિણીતાએ પતિના મિત્રની સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર બની હતી. પરિણીતાની લાચારીનો ફાયદો ઉઠાવીને મનીષ ગુપ્તાએ જુલાઈ માસથી અત્યાર સુધી એટલે કે ત્રણ મહિના સુધી હવસનો શિકાર બનાવી હતી. જે બાદ આવી હરકતોથી કંટાળી મહિલાએ પોલીસનો સહારો લીધો હતો.પરિણીતાએ વતનમાં રહેતા ભાઈને જાણ કરી હતી. આથી બીજા દિવસે મહિલાને તેનો ભાઈ લેવા આવ્યો ત્યારે પતિની તમામ હકીકતો જણાવી હતી. જેથી ભાઈએ તેની બહેનને પાંડેસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યો હતો. જ્યાં પોલીસે મહિલાની ફરિયાદ લઈ પતિ અને તેના મિત્ર સામે દુષ્કર્મનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ મિલમાં મજૂરીકામ કરે છે.  હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સુરતમાં નરાધમ પતિએ જ પત્ની પર કરાવ્યો બળાત્કાર : મિત્રની હવસ પૂરી કરવા પત્નીને મારતો, છેલ્લા 3 મહિનાથી ચાલે છે આ ખેલ