- પાછલા 8 વર્ષથી પરિવારના દરેક પ્રસંગે અન્નદાન કરી ઉજવણી કરે છે
હરિઓમ સોલંકી, ધંધુકા, રવિવાર
હાલ જ્યારે પિતૃ માસ ચાલી રહ્યો છે ત્યારે પોતાના સ્વજનોના શ્રાદ્ધ નિમિત્તે વિવિધ આયોજનો પુણ્યાત્માના મોક્ષાર્થે કરવામાં આવતા હોય છે ત્યારે ધોલેરાના નિર્મળસિંહ સુખદેવસિંહ ચુડાસમા તેમની માતાના શ્રાદ્ધ નિમિત્તે વિસ્તારના 72 દરિદ્ર નારાયણ પરિવારોને છ માસ ચાલે તેટલો અન્નનો જથ્થો અર્પણ કરી માતાનું શ્રાદ્ધ અનોખી રીતે કર્યું હતું
ધોલેરા વિસ્તારના અગ્રણી નિર્મળસિંહ ચુડાસમા દ્વારા તેમના માતૃશ્રી પ્રેમ કુંવરબા સુખદેવસિંહ ચુડાસમાના શ્રાદ્ધ નિમિત્તે ચાંદની ફાર્મ હાઉસ ખાતે વિસ્તારના 72 દરિદ્ર નારાયણ પરિવારોને બોલાવી આ તમામ પરિવારોને છ માસ સુધી ચાલે તેટલો અન્નનો જથ્થો અર્પણ કરી માતૃશ્રીના પુન્યારથે અનોખી રીતે શ્રાદ્ધ કર્યા કરી હતી આ પરિવાર પાછલા આઠ વર્ષથી આ જ પ્રકારે દરિદ્ર નારાયણને અન્નદાન કરી તેમના પરિવારમાં આવતા વિવિધ સારા નરસા પ્રસંગો પર બોલાવી સન્માનપૂર્વક 72 પરિવારોને અન્નદાન કરી અનોખી પરંપરા નિભાવી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
