- મંત્રી અમિત શાહ માણસા ખાતે બહુચર માતાજીના મંદિરે નતમસ્તક થયા
- પરિવાર સાથે આરતીમાં ભાગ લીધો
માણસા, રવિવાર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવરાત્રીના પહેલા નોરતે તેમના વતન માણસા ખાતે પહોંચ્યા હતા. સાથે તેમણે બહુચર માતાજીના મંદિરે પૂજન કરીને આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના આગમન પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
જગતજનની માં અંબાના નવલા નોરતાના આગમન સાથે જ સૌ કોઈ ભક્તિમાં લીન થઈ ગયા છે. ઠેર ઠેર માં અંબાના પૂજન અને આરતીના આયોજનો થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવલી નવરાત્રીના પહેલા નોરતાએ પોતાના વતન માણસા ખાતે આવી પહોંચ્યા હતા. પરિવાર સાથે માણસા પહોંચેલા અમિત શાહે બહુચર માતાજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી હતી અને આરતીમાં પણ ભાગ લીધો હતો. અમિત શાહ દર નવરાત્રીએ તેમના વતન માણસામાં આવે છે અને માતાજીના દર્શન કરી આરતીનો લ્હાવો લે છે. વર્ષોથી તેઓએ નવરાત્રીમાં માણસા આવવાની પરંપરાને જાળવી રાખી છે. આજે અમિત શાહના આગમન પહેલાં માણસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. અમિત શાહ સાથે તેમના પુત્ર જય શાહ પણ પરિવાર સાથે માતાજીની આરાધનામાં ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
