
- ભારત પાકિસ્તાનની હાઈ વૉલ્ટેજ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
- ભારત પાકિસ્તાન 15 ઓક્ટોબરે મેદાનમાં ટકરાશે
અમદાવાદ, બુધવાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તારીખ 15 ઓક્ટોબરના રોજ યોજાનારી ભારત પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચ માટે આજે પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાકિસ્તાનની ટીમ એરપોર્ટથી હોટલ પહોંચશે હોટલની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ભારત પાકિસ્તાનની હાઇ વોલ્ટેજ મેચની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આજે પાકિસ્તાનની ટીમ બપોરે અમદાવાદ આવી પહોંચશે. ટીમની સુરક્ષાને લઈને એરપોર્ટથી હોટલ સુધીના અને હોટલની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. પાકિસ્તાનની ટીમ એરપોર્ટ થી સીધી આશ્રમરોડ ખાતે આવેલ હોટલ હયાત રેજન્સી ખાતે પહોંચશે. હોટલમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો. પાંચ દિવસ માટે પાકિસ્તાનની ટીમ અને ટીમ સાથે આવેલા મેનેજમેન્ટના સભ્યો હોટલમાં રોકાવાના હોવાથી અન્ય વ્યક્તિઓને હોટલમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોટલમાં પણ સઘન ચેકિંગ અને અવરજવર કરતા લોકો તેમજ સ્ટાફની પણ પૂરતી ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આવતીકાલે ભારતીય ટીમ પણ અમદાવાદ આવી પહોંચશે અને સેટેલાઈટ ખાતે આવેલ આઈટીસી નર્મદા હોટલમાં રોકાશે. પાકિસ્તાનની ટીમના આગમનને લઈને આજે સવારથી જ વાડજ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
