Entertainment

પાકિસ્તાની અને રઇઝ ફિલ્મની અભિનેત્રી માહિરા ખાને બીજા લગ્ન કર્યા : મેનેજરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા

પાકિસ્તાની અને રઇઝ ફિલ્મની અભિનેત્રી માહિરા ખાને બીજા લગ્ન કર્યા : મેનેજરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા

- માહિરા ખાનના પહેલા લગ્ન વર્ષ 2007માં અલી અક્સરી સાથે થયા હતા
- લગ્નનું લોકેશન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી

મુંબઈ, સોમવાર 

  શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'રઈસ'માં જોવા મળેલી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને બીજા લગ્ન કર્યા છે. શરૂઆતમાં આ એક મોટી ડીલ જેવી લાગતી હતી પરંતુ હવે લગ્નની પુષ્ટિ થઈ ગઈ છે. અગાઉ અભિનેત્રીએ આ અંગે મૌન જાળવ્યું હતું. હવે વિડીયો સીધા વેડિંગ ડેસ્ટિનેશન પરથી સામે આવ્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના મેનેજરે તેના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વીડિયો શેર કર્યા છે, જેમાં માહિરા ખાન પેસ્ટલ લહેંગા પહેરેલી જોવા મળી રહી છે.  તેણે તેના બોયફ્રેન્ડ સલીમ કરીમ સાથે લગ્ન કર્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  2017માં ફિલ્મ 'રઈસ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને બીજા લગ્ન કર્યા છે. અભિનેત્રીની નવી સફરની શરૂઆતની ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળી છે. જો કે લગ્નનું લોકેશન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. માહિરા ખાનના પહેલા લગ્ન વર્ષ 2007માં અલી અક્સરી સાથે થયા હતા. બંનેની મુલાકાત લોસ એન્જલસમાં થઈ હતી. અલી અક્સરી એક અભિનેતા દિગ્દર્શક અને નિર્માતા હોવાનું કહેવાય છે. માહિરા ખાન 24 વર્ષની ઉંમરે માતા બની હતી. તેણે પુત્ર અઝલાનને જન્મ આપ્યો. પરંતુ બાદમાં 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. પુત્રની કસ્ટડી હજુ પણ અભિનેત્રી પાસે છે. તેનો પહેલો સંબંધ તૂટ્યા બાદ અભિનેત્રીએ અંતર જાળવી રાખ્યું હતું પરંતુ હવે તેણે નવો જીવનસાથી મળી ગયો છે. સલીમ કરીમ વ્યવસાયે બિઝનેસમેન છે. કપલે તેમની નવી સફર શરૂ કરવા માટે પંજાબ, પાકિસ્તાનમાં એક શાંત હિલ સ્ટેશન પસંદ કર્યું, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. તેઓ ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. લગ્ન પહેલા જાહેર કરાયેલા વીડિયોમાં માહિરા ખાન તેના પતિ પાસે જાય છે અને આ જોઈને સલીમ ઈમોશનલ થઈ જાય છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પાકિસ્તાની અને રઇઝ ફિલ્મની અભિનેત્રી માહિરા ખાને બીજા લગ્ન કર્યા : મેનેજરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા